આજનો રાશિફળ 22-10-2019

મેષ રાશિ (21-માર્ચ થી 19 એપ્રિલ) : દોસ્તોની મદદથી રોકાયેલા કામો પૂર્ણ થશે, મેહનતનો પૂરું ફળ મળવાની શક્યતા છે. દામ્પત્ય સુખમાં વધારો થશે, આજે વગરકામની ટેન્શન થી દૂર થઇ જશો, ધંધામાં સારો લાભ મળશે

વૃષભ રાશિ (20 એપ્રિલથી 20મી મઈ): ભાઈયો વચ્ચે મન મુટાવ બની શકે, આજના દિવસ જરૂરી કામજ કરવું, વ્યર્થના કામોમાં સમય પસારવું નહિ, ભણવામાં રસ જાગશે, દોસ્તોની રાયથી ધંધામાં લાભ મળવાની શક્યતા છે.

મિથુન રાશિ (21 મઈથી 20 જૂન): ફિજૂલ ખર્ચી વધી શકે છે, જરૂરી કામને પ્રાથમિકતા આપો, દોસ્તો તમારા સહયોગની આશા રાખશે, વિદ્યાર્થીઓએ વધારે મેહનત કરવાની જરૂરિયાત છે.

કર્ક રાશિ (21જૂનથી 22 જુલાઈ): માં બાપનો પ્રેમ અને આશીર્વાદ મળશે, બધા કામોંમાં સફળતા મળશે પણ જલ્દીબાજી કરવાનું નહિ, વાહન ખરાબ થવાથી મોડુ થઇ શકે છે, પ્રેમ વચ્ચે તકરાર થઇ શકે છે.

સિંહ રાશિ (23 જુલાઈથી 22 ઓગસ્ટ): પરિવાર સાથે પ્રવાસ જવાની શક્યતા છે, કોર્ટના કામોને આગળ વધારવું નહિ, ધંધામાં ભાગીદારોનો ભરશો કરવો નહિ નુકશાન થઇ શકે છે.

કન્યા રાશિ (23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર): પ્રેમ સંબંધોમાં થોડો સાચવીને પાગલો ભરજો, ખોટુ વાદ વિવાદમાં પડવું નહિ, આધ્યાત્મમાં રુચિ બનશે, સેહત સારી રહેશે, ધર્મ કર્મના કામોમાં રુચિ વધશે।.

તુલા રાશિ (23 સેપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર): બોસ તમારાથી ખુશ રહેશે, રોજગારના અવસર મળી શકે છે, ભણવામાં સારા સમાચાર મળી શકે છે, પરિવાર માં ખુશી છવાશે।

વૃશ્ચિક રાશિ (23 ઓક્ટોબરથી 21 નવેમ્બર): કાર્યક્ષેત્રમાં સફળતા મળશે, લક્ષયનની પ્રાપ્તિ થશે, દોસ્તો સાથે પ્રવાસ જવાની શક્યતા છે, રિશ્તેદારોથી મન મુટાવ હોઈ શકે છે, ધંધામાં લાભ મળશે।

ધનુ રાશિ (22 નવેમ્બરથી 21 ડિસેમ્બર): વિદ્યાર્થીઓને મહેનતનો ફળ મળશે, માત્રપક્ષથી આર્થિક લાભ મળશે, પૈત્રિક સંપત્તિ મળવાની શક્યતા છે, સામાજિક કાર્યોમાં ભાગ લેશો

મકર રાશિ (22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી): ધનનો પ્રવાહ તમારી બાજુ આવશે, જમીન અને શેયર બાજાર માં લાભ મળવાની શક્યતા છે, વાણીમાં મધુરતા રાખવી, ઘરમાં બધા મજામાં રહેશે।

કુમ્ભ રાશિ (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી): શત્રુઓથી સાવધાન, ઘરમાં શાંતિ ભંગ થવાની શક્યતા રહેશે, ધંધામાં સમજથી કામ કરવું, વાહન ધીમે હાંકજો, દોસ્તો ની મુલાકાત થશે.

મીન રાશિ (19 ફેબ્રુઆરીજુથી 20 માર્ચ): જુના મિત્ર ની મુલાકાત થશે, કોઈપણ દસ્તાવેજને ધ્યાનથી વાંચ્યા વગર સહી કરવી નહિ, ધંધાના તરક્કી થશે.

Posted in Old

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Quotes

Sun Oct 20 , 2019
માન હંમેશા સમયનું હોય છે પરંતુ વ્યક્તિ પોતાનું સમઝી લે છે. શ્રી હરિ.

You May Like