આજનો રાશિફળ 25-10-2019

મેષ રાશિ (21-માર્ચ થી 19 એપ્રિલ) : ધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધા બનશે, સંતાન ને ભણવા માટે ચિંતા રહેશે, આજે મેહમાનો આવાથી વ્યસ્ત રહેસો , જૂનું કામ કરેલુંનું ફળ આજે મળવાની સંભાવના છે.

વૃષભ રાશિ (20 એપ્રિલથી 20મી મઈ): માં બાપની સ્વાસ્થ્ય પ્રતિ ચિંતા રહેશે, સંતોનોનો કેરિયર સબંધી સમસ્યાનો સમાધાન થશે, આજે આખો દિવસ અસ્ત વ્યસ્ત રહેશે।

મિથુન રાશિ (21 મઈથી 20 જૂન): સેહત નો ધ્યાન રાખવો, સમાજ ના કાર્યોમાં રૂઝાન રહેશે, પ્રેમિયોનું પ્રેમ આજે વધશે, પરિવારમાં સુખ શાંતિ બનેલી રહેશે, આજે નવું સાધન લેવાની શક્યતા છે.

કર્ક રાશિ (21જૂનથી 22 જુલાઈ): પરિવારમાં માંગલિક કર્યો સફળ રહેશે, આજે મકાન કે જમીન ખરીદવાના લાભ મળશે, સેહતનું ધ્યાન રાખવું,

સિંહ રાશિ (23 જુલાઈથી 22 ઓગસ્ટ): લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે, પ્રેમ પ્રસન્ગોમાં સફળતા મળશે, મિત્રો સાથે શોખ મોજ કરશો।

કન્યા રાશિ (23 ઓગસ્ટથી 22 સપ્ટેમ્બર): ભવિષ્યની નવી યોજના વિચારસો, કાર્યક્ષેત્રમાં વ્યસ્ત રેશો, વાહન ધ્યાનથી ચાલવું, માતા પિતાની સેહતનું ધ્યાન રાખવું , વૈવાહિક જીવન સુખદ રહેશે।

તુલા રાશિ (23 સેપ્ટેમ્બરથી 22 ઓક્ટોબર): વાળ વિવાદથી દૂર રહો, જૂનો રોગ પાછો આવી શકે છે, આલસ્ય કે થાક લાગશે, જીવનસાથી નું સહયોગ મળશે।

વૃશ્ચિક રાશિ (23 ઓક્ટોબરથી 21 નવેમ્બર): આજે તમારા શરીરમાં ઉર્જા ભરેલી રહેશે, ઘર માં ખુશીનો માહોલ બનશે, આર્થિક સ્થિતિ ખરાબ બની શકે છે.

ધનુ રાશિ (22 નવેમ્બરથી 21 ડિસેમ્બર): સરકારી કર્મીઓને લાભ મળશે, આયના નવા સ્ત્રોત ખુલશે, સંતાન નો સહયોગ મળવાની શક્યતા છે, અધિકારી પ્રસન્ન રહેશે।

મકર રાશિ (22 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી): પૈસાની તંગી થી ટેન્શનમાં રેશો, યાત્રાને દરમિયાન ખાવા પીવાનો ધ્યાન રાખજો, નોકરીમાં પ્રોમોશન આવી શકે છે.

કુમ્ભ રાશિ (20 જાન્યુઆરીથી 18 ફેબ્રુઆરી): સસુરાલપક્ષમાં સમ્માન મળશે, પરિવાર માં બધાને ભેગા કરીને ચળવણી વિચાર પ્રબળ રહેશે, શિક્ષણના કાર્યોમાં સફળતા મળી શકે છે.

મીન રાશિ (19 ફેબ્રુઆરીજુથી 20 માર્ચ): પ્રેમ સંબંધો મજબૂત થશે, કંઈક નવું કરવાનું વિચાર આવશે, આજે તમને ભેંટ મળી શકે છે. રચનાત્મક કાર્યોમાં રુચિ રહેશે।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Diwali: 2019 (દિવાળી 2019) પૂજા મુહૂર્ત, તારીખ અને તેનું મહત્વ

Fri Oct 25 , 2019
જો આપ સો જાણો છો કે દિવાળી એટલે પ્રકાશનું પર્વ। આ પર્વ ને મસ્તી થી ઉજવવા માટે પૂજા, અર્ચના, દારૂખાનું, મીઠાઈ, રંગોળી, લાઇટિંગ કેટલું બધું કામ કરીયે છે. એ પર્વને લક્ષ્મીજીનો ગ્રહ પ્રવેશ પણ કહેવાય છે. દિવાળીની સાફ સફાઈ તો આપ સો પરિચિત છો, આપણી કેડીઓ તૂટી જાય છે કામ […]

You May Like