Diwali: 2019 (દિવાળી 2019) પૂજા મુહૂર્ત, તારીખ અને તેનું મહત્વ

જો આપ સો જાણો છો કે દિવાળી એટલે પ્રકાશનું પર્વ। આ પર્વ ને મસ્તી થી ઉજવવા માટે પૂજા, અર્ચના, દારૂખાનું, મીઠાઈ, રંગોળી, લાઇટિંગ કેટલું બધું કામ કરીયે છે.

એ પર્વને લક્ષ્મીજીનો ગ્રહ પ્રવેશ પણ કહેવાય છે.

દિવાળીની સાફ સફાઈ તો આપ સો પરિચિત છો, આપણી કેડીઓ તૂટી જાય છે કામ કરતા કરતા

આ પાંચ દિવસ નો પર્વ 2019 માં 25 ઓક્ટોબરથી ધનતેરસથી શુરુ થાય છે. છોટી દિવાળી 26 ઓક્ટોબરએ, દિવાળી 27 ઓક્ટોબર , ગોવર્ધન પૂજા 28 ઓક્ટોબર અને ભાઈ બીજ 29 ઓક્ટોબર।

શુભ મુહૂર્ત : 25 ઓક્ટોબર ધનતેરસ: રાત્રે 07:08 થી 08:16.

છોટી દિવાળી 26 ઓક્ટોબર: યમ દીપમ : રાત્રે 05:42થી 06:59.

દિવાળી 27 ઓક્ટોબર : લક્ષ્મી પૂજન: સાંજે 06:43 થી 08:15,

ગોવર્ધન પૂજા 28 ઓક્ટોબર: 03:27 થી 05:41 સાંજે

ભાઈ બીજ 29 ઓક્ટોબર: બોપોરે 01: 12 થી 03: 26.

આપ સૌ દિવાળી ની શુભકામના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *