મેષ રાશિ (21-માર્ચ થી 19 એપ્રિલ) : દોસ્તોની મદદથી રોકાયેલા કામો પૂર્ણ થશે, મેહનતનો પૂરું ફળ મળવાની શક્યતા છે. દામ્પત્ય સુખમાં વધારો થશે, આજે વગરકામની ટેન્શન થી દૂર થઇ જશો, ધંધામાં સારો લાભ મળશે વૃષભ રાશિ (20 એપ્રિલથી 20મી મઈ): ભાઈયો વચ્ચે મન મુટાવ બની શકે, આજના દિવસ જરૂરી કામજ […]