જો આપ સો જાણો છો કે દિવાળી એટલે પ્રકાશનું પર્વ। આ પર્વ ને મસ્તી થી ઉજવવા માટે પૂજા, અર્ચના, દારૂખાનું, મીઠાઈ, રંગોળી, લાઇટિંગ કેટલું બધું કામ કરીયે છે. એ પર્વને લક્ષ્મીજીનો ગ્રહ પ્રવેશ પણ કહેવાય છે. દિવાળીની સાફ સફાઈ તો આપ સો પરિચિત છો, આપણી કેડીઓ તૂટી જાય છે કામ […]

મેષ રાશિ (21-માર્ચ થી 19 એપ્રિલ) : ધર્મ પ્રત્યે અતૂટ શ્રધ્ધા બનશે, સંતાન ને ભણવા માટે ચિંતા રહેશે, આજે મેહમાનો આવાથી વ્યસ્ત રહેસો , જૂનું કામ કરેલુંનું ફળ આજે મળવાની સંભાવના છે. વૃષભ રાશિ (20 એપ્રિલથી 20મી મઈ): માં બાપની સ્વાસ્થ્ય પ્રતિ ચિંતા રહેશે, સંતોનોનો કેરિયર સબંધી સમસ્યાનો સમાધાન થશે, […]

માન હંમેશા સમયનું હોય છે પરંતુ વ્યક્તિ પોતાનું સમઝી લે છે. શ્રી હરિ.

મેષ રાશિ (21-માર્ચ થી 19 એપ્રિલ) : દોસ્તોની મદદથી રોકાયેલા કામો પૂર્ણ થશે, મેહનતનો પૂરું ફળ મળવાની શક્યતા છે. દામ્પત્ય સુખમાં વધારો થશે, આજે વગરકામની ટેન્શન થી દૂર થઇ જશો, ધંધામાં સારો લાભ મળશે વૃષભ રાશિ (20 એપ્રિલથી 20મી મઈ): ભાઈયો વચ્ચે મન મુટાવ બની શકે, આજના દિવસ જરૂરી કામજ […]

25.10.2019: દ્વાદશી, ચોઘડિયા: લાભ: 07:52 થી 09:16, 20:53 થી 22:29, અમૃત: 09:16 થી 10:40, શુભ: 12:05 થી 13:29. 24.10.2019: એકાદશી, ચોઘડિયા: લાભ: 12:05 થી 13:29, અમૃત: 13:29 થી 14:54, 17:43 થી 19:18, શુભ: 06:27 થી 07:51, 16:18 થી 17:43. 23.10.2019: દશમી, ચોઘડિયા: લાભ: 06:26 થી 07:51 સવારે, 16:19 થી 17:44, […]